________________
ઉતાવળ સમયની કેદી છે જ્યારે ધીરજ કાલાનીત છે.
- જે. કૃષ્ણમૂર્તિ
જે બીજાઓને આઝાદીથી દૂર રાખવા માંગે છે એ પોતે પણ આઝાદ રહેવાને લાયક નથી હોતા અને ઈશ્વરની નજરમાં એ પોતાની આઝાદી વધારે દિવસો સુધી નથી રાખી શકતાં.
. લિંકન
( બુદ્ધિશાળી અને વફાદાર મિત્રથી વધીને બીજો કોઈ સંબંધ નથી.
- ફ્રેંકલિન
કુદરત કોઈ જૂઠનો સ્વીકાર નથી કરતો.
- કાર્બાઈલ
બધાં જ પાપ એક પ્રકારનાં જૂઠ છે.
- સંત ઓગસ્ટન
(દુનિયામાં ખુશ રહેવાનો એક જ ઈલાજ છે અને એ છે કે આપણે આપણી જરૂરિયાતો ઓછી કરીએ.
- મહાત્મા ગાંધીજી
સહુથી મોટી ચતુરાઈ એ છે કે કોઈ ચતુરાઈ કરવામાં ન આવે.
- ફાંસીસી કહેવત
પંચાત એ નકલી સિક્કો છે. જે નકલી સિક્કાની જેમ જ તમને તકલીફમાં મૂકી દેશે.
- ડેલ કારનેમી
(૧૧૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org