________________
જૂનો કોટ પહેરો અને નવું પુસ્તક ખરીદો.
- થોરો.
સૌથી વીર પુરૂષ સૌથી વધુ ક્ષમાવાન અને ઝઘડાથી દૂર રહેવા પ્રયત્નશીલ રહે છે.
- થેકરે
શું તમે કદી એમ સાંભળ્યું છે ખરું કે જેણે જીવનભર નિષ્ઠાપૂર્વક કામ કર્યું હોય અને તે થોડો ઘણો પણ સફળ ન થયો હોય?
- થોરો
પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.
- થોરો
જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી મળે છે.
- પ્રેમચંદજી
(ઉધાર એ એવો મહેમાન છે જે એકવાર આવ્યા પછી જવાનું નામ લેતો નથી.
- પ્રેમચંદજી
(કીર્તિ એ એક એવી તૃષા છે કે જે ક્યારેય છિપાતી નથી. અગત્ય ઋષિની પેઠે એ સાગરને પી જઈને પણ શાંત થતી નથી.
- પ્રેમચંદજી
(૧૦૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org