________________
ખૂબ જ ગુસ્સો, કટુ વાણી, ગરીબાઈ, સ્વજનો સાથે દુશ્મનાવટ, હલકાં માણસોનો સંગ અને નીચની સેવા આ નરકમાં રહેનારનાં લક્ષણ છે.
ફાયદો થવાનો હોય ત્યારે માનવી પ્રમાણિકતા અને ન્યાયનો વિચાર કરે છે.
ચાણક્ય
- કુંગ ફુત્કે
જ્યારે હું ભક્તિમાં તલ્લીન-એકાગ્ર થઈ જાઉં છું ને પ્રભુ સમક્ષ ઊભો રહું છું ત્યારે ઈશ્વરમાં અને મારામાં લેશ માત્ર અંતર મને લાગતું નથી.
માણસનું ચારિત્ર કાવ્યથી ઘડાય છે, આચારથી વિકસે છે અને સંગીતથી પૂર્ણ થાય છે.
સંત એકનાથ
- કુંગ ફુઝે
જે માનવી પુરાણા બંધોને નકામા સમજી તોડી નાંખે છે તેને ઊભરાતા પૂરથી જે નુકશાન થાય છે તે સહન કર્યે જ છુટકો.... - કુંગ ફુઝે
Jain Education International
રાજાનું વર્તન પવન જેવું, પ્રજાનું ઘાસ જેવું છે. જે બાજુનો પવન ફૂંકાય તે બાજુ ઘાસ વળે છે.
- કુંગ ફુઝે
૧૦૮
For Personal & Private Use Only
www.jainelibrary.org