________________
જે બીજાને ચાહે છે, એને બીજા ચાહે છે. જે બીજાને માન આપે છે તે પોતે માન મેળવે છે, બીજાને ધિક્કારે છે તે ધિક્કારની હવા ઊભી કરે છે.
- ધૂમકેતુ
કોઈપણ કાર્યમાં વિજય મળે કે પરાજય એ એટલું મહત્ત્વનું નથી તમે એ કાર્ય માટે કરેલા પ્રયત્નોમાં કેટલો પ્રાણ પૂર્યો હતો એ જ મહત્ત્વનું છે.
જે વિચાર આચારમાં ન પરિણમે તે પોથીમાંના રિંગણા જેવા છે. જીવન અખંડ અને અવિભાજ્ય છે. ક્રાંતિ એ આમૂલ પરિવર્તન છે. એરિક ડ્રોમ
• ચોપશી ઉદેશી
·
માણસ એ જ સત્ય છે. માણસે પોતાની બહાર કશું જ શોધવાનું નથી. આરંભ અને અંત તેના પોતાનામાં જ છે. .
Jain Education International
-
૯૪
For Personal & Private Use Only
સાહિત્ય માનવીનો મહિમા ગાય છે. તેનામાં આત્મવિશ્વાસની સ્થાપના કરે છે. દરેક માનવીની ચેતના અલગ હોય છે. પોતાની જાતથી પણ. જગત જેવું છે તેનું નિરૂપણ કરવાનું કામ ભાષાનું છે. સર્જન કરવું હોય તો આપણી જાતનું વિસર્જન કરવું પડશે.
- સાથૅ
• હેનરી મિલર
-
www.jainelibrary.org