________________
અન્યાય સહન કરી લેનાર પણ ગુનેગાર હોય છે કેમ કે જો અન્યાય સહન ન કરવામાં આવે તો પછી કોઈજ કોઈની સાથે અન્યાપૂર્ણ વ્યવહાર કરશે નહિ.
- ટાગોર
વિચારજો વધુ, બોલજો ઓછુ અને લખજો થોડુંક જ.
- ઈટાલિયન કહેવત
(પ્રેમ એકબીજાને સોનેરી સાંકળથી બાંધે છે.
- ગટે
(જે રીતે નવયૌવના વૃદ્ધ પુરૂષને ઈચ્છતી નથી તે જ રીતે લક્ષ્મી (પૈસો) આળસુ, નસીબ પર આધાર રાખનાર અને સાહસવગરના માનવી પાસે જતી નથી.
-
SIA
આપણું હૃદય પ્રેમથી ભરેલું હોય ત્યારે સકળ સૃષ્ટિ સુંદરતાથી છવાઈ જાય છે.
- ધૂમકેતુ
થોડું હોય છતાં જે દાન કરે તેનું દાન હજાર જેવું ગણાય.
- જલક
જે વ્યક્તિ ઈચ્છાઓથી મુક્ત છે તે હંમેશા સ્વતંત્ર રહેશે.
- લેબુલેચ
(
૯૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org