________________
જ્યારે બોલવા જેવું હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવા જેવું હોય ત્યારે બોલબોલ કરવું એ નબળાઈની નિશાની છે.
- ચિની કહેવત
ભય વડે જે અવગુણ દૂર કરી શકાય છે તેનાથી વધુ સદ્ગુણ પ્રશંસાથી પોષી શકાય છે.
- સરટીઝ
પુરૂષની સરખાણીમાં નારીમાં વધુ ડહાપણ હોય છે કારણ કે સ્ત્રી જાણે છે અલ્પ પણ સમજે છે વધુ.
- જેમ્સ સ્ટીફન્સ
જીવનમાં સફળ કેમ થવું તેનું રહસ્ય જેઓ હજી સફળ નથી થયા તેઓ જ જાણે છે.
- કોલિન્સ
પ્રસન્નતા બધા જ સદ્ગણોની માતા છે.
- ગંટે
હૃદયનિર્ણય કરે છે, મનયોજના ઘડે છે અને તેનો અમલહાથ કરે છે.
- ગિબન
જિંદગીનાની છે હું એને દુશ્મનાવટ રાખવામાં કે ગુનાઓની યાદમાં વિતાવવા ઈચ્છતો નથી.
- જોન બ્રાઈટ
૯૧
)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org