________________
તમારા સુખનું કારણ શું છે એની તમને જો માહિતી ન હોય તો માની લેજો કે સાચે જ તમે સુખી છો.
- ઓલિવર ગોલ્ડ સ્મિથ
ઉત્તમને ચાહવું એટલે પોતે ઉત્તમ બનવું.
જ્યાં સત્ય અને પ્રેમ છે ત્યાં ભગવાન વસે છે.
વેર ક્યારેય વેરથી શમતું નથી. અવેરથી જ વેર શમે છે.
જે કોઈને દુઃખ આપતો નથી તેમજ સર્વનું કલ્યાણ ઈચ્છે છે તે ખૂબ જ સુખી રહે છે. સો હાથે ભેગું કરો અને હજાર હાથે વહેંચો.
પ્રેમ સ્વર્ગ છે અને સ્વર્ગ એ પ્રેમ છે.
- રેટીનોસ
Jain Education International
- નેકર
જિંદગીની મુસીબતો ઓછી કરવાનું ઈચ્છતા હો તો અત્યંત વ્યસ્ત રહો.
- વાઘેર
૮૯
જે માનવી પોતાના મિત્રને મદદગાર ન થાય તે સારો મિત્ર નથી. ઋગ્વેદ
For Personal & Private Use Only
ઉપદ
• અર્થવવેદ
-
-
- વોલ્ટર સ્કોટ
www.jainelibrary.org