________________
(૪૦) બેસી જાય, કે કંઈ કારણથી પછી ક્રોધ, માન, માયા, લોભમાં વૃત્તિ ધરે તે “કષાયદેષ.”
૯. અવિનયદોષ—વિનય વગર સામાયિક કરે તે અવિનયદોષ.”
૧૦. અબહુમાનદોષ–ભક્તિભાવ અને ઉમંગપૂર્વક સામાયિક ન કરે તે “અબહુમાનદોષ.” - દશ દોષ મનના કહ્યા; હવે વચનના દશ દોષ
૧. કુબેલદોષ–સામાયિકમાં કુવચન બેલિવું તે “કુબેલદોષ.”
૨. સહસાત્કારદોષ–સામાયિકમાં સાહસથી અવિચારપૂર્વક વાક્ય બોલવું તે સહસાત્કારદોષ.”
૩. અસદારોપણદોષ–બીજાને ખોટો બંધ આપે તે “અસદારોપણદોષ.
૪. નિરપેક્ષદોષ–સામાયિકમાં શાસ્ત્રની દરકાર વિના વાક્ય બોલે તે “નિરપેક્ષદષ.
૫. સંક્ષેપદોષ–સૂત્રના પાઠ ઇત્યાદિક ટૂંકામાં બોલી નાખે; અને યથાર્થ ઉચ્ચાર કરે નહીં તે સંક્ષેપદોષ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org