________________
(૩૮) થવાનું હતું? આથી તે કોણ તર્યું હશે? એવા વિકકલ્પનું નામ “અવિવેક દોષ.”
૨. યશવાંચ્છાદોષ–પોતે સામાયિક કરે છે એમ અન્ય મનુષ્યો જાણે તે પ્રશંસા કરે તે ઈચ્છાએ સામાયિક કરે ઈ. તે “યશોવાંછાદોષ.”
૩. ધનવાંછાદોષ–ધનની ઈચ્છાએ સામાયિક કરવું તે “ધનવાંછાદિષ.”
૪. ગર્વદોષ–મને લોકે ધર્મ કહે છે અને હું કેવી સામાયિક પણ તેવી જ કરું ? એ “ગર્વદેષ.”
૫. ભયદોષહું શ્રાવકકુળમાં જન્મ્યો છું; મને લકે મોટા તરીકે માન દે છે, અને જે સામાયિક નહીં કરું તો કહેશે કે એટલું પણ નથી કરતો; એથી નિંદા થશે એ “ભયદોષ.”
૬. નિદાનદોષ–સામાયિક કરીને તેનાં ફળથી ધન, સ્ત્રી, પુત્રાદિક મેળવવાનું છે તે “નિદાનદોષ.”
૭. સંશયદોષ–સામાયિકનું પરિણામ હશે કે નહીં હોય? એ વિકલ્પ તે સંશયદષ.
૮. કષાયદોષ–સામાયિક ક્રોધાદિકથી કરવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org