________________
(૩૬ ) કયારે છૂટીશ? એ સંસાર મારો નથી, હું મોક્ષમયી છું; એમ ચિતવવું તે ત્રીજી “સંસારભાવના.”
૪. આ મારે આત્મા એકલો છે, તે એક આવ્યો છે, એકલો જશે; પિતાનાં કરેલાં કર્મ એકલો ભગવશે, એમ ચિંતવવું તે ચોથી “એકત્વભાવના.”
૫ આ સંસારમાં કઈ કેઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી અન્યત્વભાવના.”
૬. આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રેગજરાને રહેવાનું ધામ છે, એ શરીરથી હું ત્યારે છું, એમ ચિતવવું તે છઠ્ઠી “ અશુચિભાવના
૭. રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઈત્યાદિક સર્વ આસ્રવ છે, એમ ચિતવવું તે સાતમી “આસવભાવના.”
૮. જ્ઞાન, ધ્યાનમાં જીવ પ્રવર્તમાન થઈને નવાં કર્મ બાંધે નહીં, એવી ચિંતવના કરવી એ આઠમી સખ્યભાવના.” - ૯૮ જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે, એમ ચિંતવવું તે નવમી “નર્જરાભાવના.”
૧૦. લોકસ્વરૂપનું ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશસ્વરૂપ વિચારવું તે દશમી લોકસ્વરૂપભાવના.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org