________________
(૩૫) સમર્યાદ, અને સંતેષયુક્ત નિરંતર વર્તે છે, યથાશક્તિ શાસ્ત્રસંચય જેના ઘરમાં રહ્યો છે. અલ્પ આરંભથી જે વ્યવહાર ચલાવે છે.
આવો ગૃહસ્થાવાસ ઉત્તમ ગતિનું કારણ થાય એમ જ્ઞાનીઓ કહે છે.
બાર ભાવના. વૈરાગ્યની અને તેવા આત્મહિતૈષી વિષયની સુદઢતા થવા માટે બાર ભાવના ચિંતવવાનું તત્ત્વજ્ઞાનીઓ કહે છે.
૧. શરીર, વૈભવ, લક્ષમી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવન મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવવું તે પહેલી “અનિયભાવના.” - ૨. સંસારમાં મરણ સમયે જીવને શરણરાખનાર કોઈ નથીમાત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે, એમ ચિંતવવું તે બીજી “અશરણભાવના.
૩. આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org