________________
( ૧૭ ) ૯૧ અભિનિવેશના ઉદયમાં ઉસૂત્રપ્રરૂપણ ન થાય
તેને હું મહાભાગ્ય, જ્ઞાનીઓના કહેવાથી
કહું છું. ૯૨ સ્યાદ્દવાદ શૈલીએ જેમાં કોઈ મત અસત્ય નથી. ૯૩ સ્વાદનો ત્યાગ એ આહારને ખરો ત્યાગ
જ્ઞાનીઓ કહે છે. ૯૪ અભિનિવેશ જેવું એકકે પાખંડ નથી. ૯૫ આ કાળમાં આટલું વધ્યું :-ઝાઝા મત, ઝાઝા
તત્ત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝે પરિગ્રહ
વિશેષ. ૯૬ તવાભિલાષાથી મને પૂછે તે હું તમને
નિરાગધર્મ બેધી શકે ખરો. ૯૭ આખા જગતના શિષ્ય થવારૂપ દષ્ટિ જેણે વેદી
નથી તે સદ્ગુરુ થવાને યોગ્ય નથી. ૯૮ કોઈપણ શુદ્ધાશુદ્ધ ધર્મકરણી કરતા હોય તે
તેને કરવા દે. ૯૯ આત્માને ધર્મ આત્મામાં જ છે. ૧૦૦ મારા પર સઘળા સરળ ભાવથી હુકમ ચલાવે ( તે હું રાજી છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org