________________
(૨૩) ૫૩ સંસારી જીવોએ પોતાના લાભને માટે દ્રવ્યરૂપે
મને હસતો રમતે મનુષ્ય લીલામય ! ૫૪ દેવ દેવીની તુષમાનતાને શું કરીશું? જગતની
તુષમાનતાને શું કરીશું ? તુષમાનતા પુરુષની
ઈચ્છે. પપ હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. ૫૬ એમ સમજે કે તમે તમારા આત્માના હિત માટે
પરવરવાની અભિલાષા રાખતા છતાં એથી નિરાશા પ્રાપ્ત થઈ છે તે પણ તમારું આત્મ
હિત જ છે. ૫૭ તમારા શુભ વિચારમાં પાર પડે, નહીં તો સ્થિર
ચિત્તથી પાર પડ્યા છે એમ સમજે. - ૫૮ જ્ઞાની અંતરંગ ખેદ અને હર્ષથી રહિત
- હાય છે. ૫૯ જ્યાં સુધી તે તત્ત્વની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી
મોક્ષની તાત્પર્યતા મળી નથી. ૬૦ નિયમ પાળવાનું દઢ કરતાં છતાં નથી મળતો
એ પૂર્વકર્મને જ દોષ છે એમ જ્ઞાનીઓનું કહેવું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org