________________
(૨૨૪) ઘર્મને રૂપે મિથ્યા વાસનાઓથી જીવને બંધન. થયું છે; એ મહા લક્ષ રાખી તેવી મિથ્યાવાસના કેમ ટળે એ માટે વિચાર કરવાને પરિચય રાખશે.
[ ર૫૮ ]
૭૦ [ વર્ષ ૨૪ મું] તૃષાતુરને પાયાની મહેનત કરજે. '
અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજે, જેને તે પેદા ન થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજે.
ઉપાધિ એવી છે કે આ કામ થતું નથી. પરમેશ્વરને નહીં પાલવતું હોય ત્યાં શું કરવું ?...
[ ર૦૭ ]
૭ [વર્ષ ૨૪ મું]. .. પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ. સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે; પણ આ કાળમાં તેવો જોગ બને બહુ વિકટ છે, માટે જીવે એ વિકટતામાં રહી પાર પાડવામાં વિકટ પુરુષાર્થ કર યોગ્ય છે, અને તે એ કે “ અનાદિ કાળથી જેટલું જાયું છે, તેટલું બધુંય અજ્ઞાન જ છે; તેનું વિસ્મરણ કરવું.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org