________________
' (૫) રળવાનું કારણ આજે શેધીને કહેજે. ૨૪ ઘાન્યાદિકમાં વ્યાપારથી થતી અસંખ્ય હિંસા
સંભારી ન્યાયસંપત્ર વ્યાપારમાં આજે તારું
ચિત્ત ખેંચ. ૨૫ જે તું કસાઈ હોય તો તારા જીવન સુખનો
વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. ર૬ જે તું સમજણે બાલક હોય તો વિદ્યા ભણી
અને આજ્ઞા ભણી દષ્ટિ કર. ર૭ જે તે યુવાન હોય તે ઉદ્યમ અને બ્રહ્મચર્ય
ભણી દષ્ટિ કર ૨૮ જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દષ્ટિ કરી આજના
દિવસમાં પ્રવેશ કર. ર૯ જે તું સ્ત્રી હોય તે તારા પતિ પ્રત્યેની ધર્મ
કરણીને સંભાર –દોષ થયા હોય તેની ક્ષમા યાચ
અને કુટુંબ ભણી દૃષ્ટિ કરે. ૩૦ જે તું કવિ હોય તે અસંભવિત પ્રશંસાને
સંભારી જઈ આજના દિવસમાં પ્રવેશ કર. ૩૧ જે તું કૃપણ હેાય તે – ૩ર જો તું અમલમસ્ત હોય તે નેપોલિયન બોના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org