________________
(૮૫) નિશ્ચય એથી આવિયે, ટળશે અહીં ઉતાપ, નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.
ૐ સત્ બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સે પાવે સાક્ષાત ૧ બૂઝી ચહત જે ખાસ કે, હૈ બૂઝનની રીત;. પાવે નહીં ગુરૂગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહિ નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળ મેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહીં દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વે જ્ઞાનીકા દેશ ૪ જપ, તપ ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહીં સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદન છોડ; પિછે લાગ સત્પષકે, તે સબ બંધન તોડ. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org