________________
(૮૪) જે કે પુગલનો એ દેહ, તેપણુએર સ્થિતિ ત્યાં છે; સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ.
૬
જહાં રાગ અને વળી દ્રષ, તહાં સર્વદા માને કલેશ ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુ:ખને છે ત્યાં નાશ. સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. ર
બીજાં સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ અથવા અસરૂ થકી, ઊલટો વળે ઉતાપ.
પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્દગુરૂ યોગ, વચન સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org