________________
૧૪૬
દેવવંદનમાલા
દેવવંદનને બીજે છેડે વિધિ–પ્રથમના જેડાની માફક જ હવે પછીના સઘળા જોડાની વિધિ જાણવી.
છે પ્રથમ ચૈત્યવંદના જય જયમલિ જિર્ણોદ ચંદ,ગુણ કંદ અમંદા નમે સુરાસુર ચંદ,તિમ ભૂપતિ વંદના કુસુમમેહ શયા કુસુમ,કુસુમાભરણસોહાયો જનની કુખે જબ જિન હુતા,મહિલ નામ તિણે ઠાય ારા કુંભ નરેશ્વર કુલતિલ એ, મલ્લિનાથ જિનરાજ છે તસ પદપન્ન નમ્યા થકી, સિઝે સઘલાં કાજ રે ૩ છે
છે દ્વિતીય ચૈત્યવંદન છે નીલ વરણ દુઃખ હરણ, શરણ શરણાગત વત્સલ છે નિરૂપમ રૂપ નિધાન સુજસ, ગંગાજલ નિરમલ પાલા સુગુણ સુરાસુર કેડિ નિત્ય સેવા સારે છે ભક્તિ જુકિતનિત્યમેવ કરી નિજ જન્મ સુધારે મારા બાલપણે જિનરાજને એ, વિમલી ફુલરાજિન મુખ પદ્મ નિહાલીને, બહુ આણંદપાવે છે ૩
છે થયોને પ્રથમ જોડે છે સુણ સુણરે સાહેલી, ઉઠી સહુથી પહેલી મે કરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org