________________
મૌન એકાદશીનાં દેવવંદન
૪૫
ગહગહી છે જગપતિ નાચે સુરવધૂ કેડિ, અંગ મોડી આગલ રહી દા જગપતિ વાજે નવ નવ ઈદ, દેવ વાજિંત્ર સોહામણા છેસુરપતિ દેવદુષ્ય ઠરે બંધ, પુષ્પવૃષ્ટિ કરે સુર ઘણા જગપતિ ધન્ય વેલા ઘડી તેહ, ધન્ય તે સુરનર ખેચર એ જગપતિ જેણે કલ્યાણક દીઠ,ધન્ય જન્મ તે ભવ તર્યા ૮ જગપતિ પ્રભુપદ પદ્મની સેવ,ત્રિકરણ શુદ્ધ જે કરે છે જગપતિ કરીય કરમને અંત, શુદ્ધ રૂપ નિજ તે વરે માલા
પછી જયવીયરાય અદ્ધ કહીને ખમાસમણ દઈ દૈત્યવંદનને આદેશ માગી ત્રીજું ચૈત્યવંદન કહેવું, તે આ પ્રમાણે
તૃતીય ચૈત્યવંદન છે અવધિજ્ઞાને આભગિને નિજ દીક્ષા કાલા દાન સંવછરી જિન દીયે,મનોવાંછિત તતકાલ ના ધન કણકંચન કામિની,રાજ ઋદ્ધિભંડાર છંડી સંયમ આદરે, સહસ પુરૂષ પરિવાર છે ૨ | મૃગશિર શુદિ એકાદશી એ, સંયમ લીયે મહારાજ ! તસ પદ પદ્મ. સેવન થકી, સીઝે સલાં કાજ પર
પછી અંકિચિ કહી નમુત્થણું કહીને, વીયરાય સંપૂર્ણ કહેવા ઇતિ પ્રથમ દેવવંદન જોડે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org