________________
દેવવંદનમાલા જે સુણે ભવ્ય પ્રાણી તિણે કરી અઘહાણી, જઈ વરે સિદ્ધિ રાણી રા સમકિતિ નરનારી, તેહની ભક્તિકારીએ ધારણ સુરી સારી, વિપ્નના થેક હારી છે પ્રભુ આણુ કાર, લ૭િ લીલા વિહારી સંઘ દુરિત નિવારી, હે આણંદ કારી છે
પછી નમુત્થણું જાવંતિ ચેઈઆઈકહી ખમાસમણ દઈ, જાવંત કેવિસાહૂ કહી પછી નમહંતુ કહી સ્તવન કહેવું. તે આ પ્રમાણે છે શ્રી અરજિન દીક્ષા કલ્યાણુક સ્તવના
છે ફતેમના ગીતની દેશી છે જગપતિ શ્રી અરજિન જગદીશ, હસ્તિનાગપુર રાજી, જગપતિ રાય સુદર્શનનંદ, મહિમા મહિ મહે ગાયો છે જગપતિ કંચન વરણ શરીર, કામિત પુરણ સુરત | જગપતિ લંછન નંદાવર્ત, ત્રણ ભુવન મંગલકર ારા જગપતિ ષટ ખંડ ભરત અખંડ, ચક્રવર્તિની સંપદા. જગપતિસહસ બત્રીસ ભૂપાલ, સેવિત ચરણ કમલ સદારા જગપતિ હે સુંદર વાન, ચઉસડ સહસ અંતઉરી છે જગપતિ સહસ પુરુષ સંઘાત, મૃગશિર શુદિ એકાદશી છે જગપતિ સંયમ લીયે પ્રભુ ધીર,ત્રિકરણને ઉલ્લી ૫જગપતિ ચોસઠ સુરપતિ તામ, ભક્તિ કરે ચિત્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org