________________
મૌન એકાદશીનાં દેવવંદન
૪૭
સ્નાન વહેલી, જિમ વધે પુણ્ય વેલી છે તજી મોહની પલ્લી, ખંડ કરી કામવલ્લી કરી ભક્તિ સુભલ્લી,
જિ જિનદેવ મલ્લી લા સવિજિન સુખકારી,મોહ નિદ્રા નિવારી છે ભવિજન નિસ્વારી, વાણી સ્યાદ્વાદધારી નિર્મલ ગુણધારી, ધૌત મિથ્યાતગારી નમિએ નર નારી, પાપ સંતાપ વારી મારા મૃગશિર અજુઆલી,સર્વ તિથિમાં રસાલી એકાદશી પાલી, પાપની શ્રેણિ ગાલીએ આગમમાં રસાલી, તિથિ કહી તે સંભાલી છે શિવવધૂલટકાળી, પરણશે દેઈ તાલી ભારા વેસ્ટયા દેવી, ભક્તિ હિયડે ધરેવી, જિન ભક્તિ કરવી,તેહનાં દુઃખ હરેવી છે મમ મહિર કરેવી, લચ્છી લીલા વરેવી પાકવિરૂપ કહેવી,દેજે સુખ નિત્યમેવીકા
છે ને બીજે છેડો છે મિથિલાપુરી જણી સ્વર્ગ નગરી સમાણી કુંભ નૃપ ગુણખાણ, તેજથી વજપાણી છે પ્રભાવતી રાણું, દેવનારી સમાણુ એ તસ કુખ વખાણ, જમ્યા જિહાં મલ્લી નાણી ને ૧ દિશિકુમરી આવે, જન્મ કરણી ઠરાવે. જિનના ગુણ ગાવે, ભાવના ચિત્ત ભાવે છે જન્મોત્સવ દાવે, ઇંદ્ર સુર શૈલ ઠાવે હરિ જિનગૃહ આવે, લેઈપ્રભુ મેરૂ જાવે પારા અચુત સુર રાજા, સ્નાત્ર કરે ભક્તિ ભાજપ નિજનિજસ્થિતિભાજ, પૂજે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org