________________
મૌન એકાદશીના દેવવંદન
એકલાખબાણુ સહસ ઉપર, સોહિયે અંતેઉરી છે ચોરાશી લાખ ગજ વાજી સ્પંદન,કેટિ છનૂ ભટવા સુર અવારા સગ પહિંદી સગ એગિંદી, ચઉદ રત્નશું શેભિત નવનિધાનાધિપતિ નાકી, ભક્તિભાવભતિર્નતં કેટિ છ— ગ્રામનાયક, સકલશરૂવિજિત્વરં સુર અવારા સહસ અષ્ટોત્તર સુલંછને --લક્ષિત કનકચ્છવિ છે ચિન્હનંદાવર્તશેભિત, સ્વપ્રભાનિજિંતરવિં છે ચકિ સપ્તમ ભુક્તભેગી, અષ્ટાદશમો જિનવરંડો સુર અવાજો લોકાંતિકામર બધિત જિન, ત્યક્તરાજ્યમાભરે મૃગશિર એકાદશ શુકલપક્ષે ગ્રહિતસંયમ સુખકરીઅરનાથપ્રભુપદ પદ્મસેવન, શુદ્ધરૂપ સુખાકરાસુર અબાપા
પછી જંકિંચિ નમુત્યુ અને જયવીયરાય અદ્ધ કહી પછી ખમાસમણ દઈને બીજું ચૈત્યવંદન કરવું તે આ પ્રમાણે
છે દ્વિતીય ચૈત્યવંદન રાય સુદર્શન કુલ નભે, નૂતન દિનમણિ રૂપ દેવી માતા જનમિયા, નમે સુરાસુર ભૂપાશા કુમાર રાજ્યચકી પણ,ભગવી ભાગ ઉદાર છે ત્રેસઠ સહસ વરષા પછી, લીયે પ્રભુ સંયમભાર મારો સહસ પુરુષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org