________________
R
દેવવંદનમાલા
| દુહા છે . મન પર્યવ દુગ ભેદથી, સંયમ ગુણ લહી શુદ્ધા ભાવ મને ગત સંજ્ઞીના, જાણે પ્રગટ વિશુદ્ધ ૧. ઘટ એ પુરૂષે ધારી, ઈમ સામાન્ય ગ્રહંત છે પ્રાય વિશેષ વિમુખ લહે, જુમતિ મન મુર્હત ૨ એ ગુણ જેહને ઊપજે, સર્વ વિરતિ ગુણઠાણ છે પ્રણમું હિતથી તેહના,ચરણ કમલ ચિત્ત આણાના ખમાસમણ દઈનગર જાતિ કંચન તણો, ધાર્યો ઘટ એહ રૂપ છે ઈમ વિશેષ મન જાણત, વિપુલમતિ અનુરૂપ ર છે એ ગુણ જેહને, એ આંકણી | ઈતિ મન પર્યાવજ્ઞાન સંપૂર્ણ મા .
અથ કેવલજ્ઞાન છે પ્રથમ ખમાસમણ દઈને ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! પંચમ કેવલજ્ઞાન આરાધનાથ ચૈત્યવંદન કરૂં? ઈ! કહી પંચમ શ્રીકેવલજ્ઞાનનું ચૈત્યવંદન કરવું, તે આ પ્રમાણે- પંચમ શ્રી કેવલજ્ઞાનનું ચૈત્યવંદન |
શ્રી જિન ચઊનાણ થઈ, શુકલધ્યાન અભ્યાસ છે અતિશય આત્મરૂપ, ક્ષણ ક્ષણ પ્રકાશે નિદ્રા સ્વપ્ન જાગર દશા, તે સવિ દૂરે હવે ા ચોથી ઉજાગર દશા, તેહનો અનુભવ જે ક્ષપકશ્રેણી આરેઠિયા એ અપૂર્વ શક્તિ સંગા લહી ગુણઠાણું આરયું, તુરીય કષાય વિગે ૧ નાણુ દંસણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org