________________
સાનપંચમી દેવવંદન
નદીસૂત્ર પ્રકાશે વિજ્યલક્ષ્મસૂરિ તે લહે, જ્ઞાન ભક્તિ સુવિલાસે ૩ છે
પછી નમુત્યુયું. જાવંતિ કહી, ખમાસમણ દઈ, જાવંત નમેહંત કહી સ્તવન કહેવું, તે આ પ્રમાણે
છે શ્રી અવધિજ્ઞાનનું સ્તવન છે કે કમર ગભારો નજરે દેખતાં એ દેશી છે
પૂજે પૂજે અવધિજ્ઞાનને પ્રાણિયારે, સમક્તિવંતને એ ગુણ હોય છે સવિ જિનવર એ જ્ઞાને અવતરી રે, માનવ મહેદય જોય રે છે પૂજે છે ૧શિવરાજ
ષિ વિપર્યય દેખતે રે, દ્વીપ સાગર સાત સાત રે | વીર પસાથે દોષ વિભંગ ગયો રે, પ્રગટયો અવધિ ગુણ વિખ્યાત રે પૂજે છે ૨. ગુરૂ સ્થિતિ સાધિક છાસઠ સાગરૂ રે, કેઈને એક સમય લધુ જાણ રે ! ભેદ અસંખ્ય છે તરતમ યોગથી રે, વિશેષાવશ્યકમાં એહ વખાણ રે પૂજે છે ૩ ચારોં એક લાખ તેત્રીશ સહસ છે રે, આહીનાણી મુણીંદ રે હષભાદિક ચઉવીશ જિંણંદનાં રે, નમે પ્રભુ પદ અરવિંદ રા પૂજે છે ૪ અવધિજ્ઞાની આણંદને દીએ રે, મિચ્છામિ દુક્કગાયમ સ્વામિરે વર આશાતન જ્ઞાન જ્ઞાનીતણી રે, વિજયલક્ષ્મી સુખ ધામ રે છે પૂજે છે. પો
પછી જયવીયરાય કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! શી અવધિજ્ઞાન આરાધનાથ કાઉસ્સગ્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org