________________
s
૨૨
દેવવંદનમાલા વખાણ, શ્રત લક્ષ્મસૂરિ ગેહા પવભ શ્રુતજ્ઞાનમ્ |
છે અથ અવધિજ્ઞાન છે પછી ખમા દેઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન શ્રી અવધિજ્ઞાન આરાધનાર્થ ચૈત્યવંદન કરું? ઈચ્છે કહી ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણેતૃતીય શ્રી અવધિજ્ઞાન ચૈત્યવંદન
અવધિજ્ઞાન ત્રીજું કહ્યું, પ્રગટે આત્મ પ્રત્યક્ષ ક્ષય ઉપશમ આવરણનો, નવિ ઇંદ્રિય આપેક્ષા દેવ નિરય ભવ પામતાં, હોય તેને અવશ્ય છે શ્રદ્ધાવંતસમય અવધિ] લહે, મિથ્યાત વિભંગ વશ્ય છે નર તિરિય ગુણથી લહે, શુભ પરિણામ સંયોગ, કાઉસ્સામાં મુનિહાસ્યથી, વિઘટે તે ઉપગ ના જઘન્યથી જાણે જુએ, રૂપી દ્રવ્ય અનંતા ઉત્કૃષ્ટી સવિ પુદ્ગલા, મૂર્તિ વસ્તુ મુણુતા છે ક્ષેત્રથી લઘુ અંગુલતણે, ભાગ અસંખિત દેખેલા તેહમાં પુદ્ગલ બંધ જે, તેને જાણે પખે લેક પ્રમાણે અલકમાં એ, ખંડ અસંખ્ય ઉક્કિ | ભાગ અસંખ્ય આવલિત, અદ્ધા લઘુપણે દિઠ રાા ઉત્સપિણી અવસપિણ એ અતીત અનાગત અઠ્ઠાાઅતિશય સંખ્યાતાપણે, સાંભલે ભાવ પ્રબંધા એક એક દ્રવ્યમાં ચાર ભાવ, જઘન્યથી તે નિરખે છે અસંખ્યાતા દ્રવ્ય દીઠ, પર્યવે ગુરૂથી પરખે ચાર ભેદ સંક્ષેપથી એ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org