________________
૨૦
: '
દેવવંદનમાલા
અનુભવ ઠાણ સકલ પદારથ ત્રિપદી જાણ, જેજન ભૂમિ પસરે વખાણ દોષ બત્રીશ પરિહાણ કેવલી, ભાષિત તે શ્રત નાણ, વિજયલક્ષ્મી સૂરિ કહે બહુમાન | ચિત્ત ધરજે તે સંયાણા ઇતિ સ્તુતિઃ |
પછી ખમાસમણ દઈ શ્રુતજ્ઞાનના ચઉદ ગુણ વર્ણવવાને અર્થે દુહા કહેવાના તે આ પ્રમાણે, તેમાં પહેલા બે દુહા . પીઠિકાના છે અને તે પછીને દુહે દરેક ગુણદીઠ કહે.
શ્રી શ્રુતજ્ઞાનના દુહા છે વદ શ્રી શ્રુતજ્ઞાનને, ભેદ ચતુર્દશ વીશા તેહમાં ચઉદશ વરણવું, શ્રુત કેવલી મૃત ઈશાળા ભેદ અઢાર પ્રકારના, એમ સવિ અક્ષરમાંના લબ્ધિ સંજ્ઞા વ્યંજન વિધિ, અક્ષર મૃત અવધાન છે ૨પીઠિકા પવયણ મૃત સિદ્ધાંત તે, આગમ સમય વખાણ પૂજે બહુવિધ રાગથી,ચરણકમલ ચિત્ત આણાના (આ દુહો દરેક ગુણ દીઠ કહે) કર૫લ્લવ ચેષ્ટાદિકે, લખે અંતર્ગત વાચ એહ અનક્ષર શ્રુતતણે, અર્થ પ્રકાશક સાચ પવારા સંજ્ઞા જે દીહકાલિકી તેણે સન્નિયા જાણ છે મન ઇંદ્રિયથી ઉપવું, સંજ્ઞી શ્રત અહિડાણ પવને ૩ મન રહિત ઇંદ્રિય થકી, નિપજ્યું જેને જ્ઞાન છે ક્ષય ઉપશમ આવરણથી, શ્રત અસંજ્ઞા વખાણ પવ છે૪છે જે દર્શન દર્શન વિના, દર્શન તે પ્રતિપક્ષ છે દર્શન દર્શન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org