________________
જ્ઞાનપંચમી દેવવંદન
એકાદિ અક્ષર સંગથી, અસગી અનંતરે સ્વપ૨ પર્યાયે એક અક્ષર, ગુણ પર્યાય અનંતરે છે શ્રત છે ર છે અક્ષરનો અનંત, ભાગ ઉધાડે છે નિત્ય રે છે તે તે અવરાએ નહી, જીવ સુક્ષ્મનું એ ચિત્ત રે કૃતવે છે ૩ ઈચ્છા સાંભળવા ફરી પૂછે, નિસુણ ગ્રહે વિચારેતરે નિશ્ચય ધારણા તિમ કરે, ધીગણ આઠ એ ગણુત રે કૃતાઢય વાદી ચોવીશ જિનતણા, એક લાખ છત્રીસ હજાર રે બેસે સયલ સભામાંહે, પ્રવચન મહિમા અપાર રે શ્રત પાપા ભણે ભણાવે સિદ્ધાંતને, લખે લખાવે જેહ રે તસ અવતાર વખાણી, વિજયલક્ષ્મી ગુણગેહરે છે મૃતક છે ૬ છે ઇતિ સ્તવન છે
પછી જ્યવયરાય કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણું સંદિસહ ભગવદ્ ! શ્રી શ્રુતજ્ઞાનઆરાધનાથે કાઉસગ્ન કરું? ઈચ્છે ! કરેમિ કાઉસ્સગ્ગ વંદણ વરિઆએ અન્નત્થ૦ કહી એક લેગસ્સને, અથવા ચાર નવકારને કાઉસ્સગ પારીને થેય કહેવી, તે કહે છે – | | શ્રી શ્રુતજ્ઞાનની થઈ છે | ગાયમ બોલે ગ્રંથ સંભાલી છે એ દેશી |
ત્રિગેડે બેસી શ્રી જિન ભાણુ, બેલે ભાષા અમીય સમાણ મત અનેકાંત પ્રમાણ છે અરિહંત શાસન સફરી સુખાણ,ચઉ અનુગજિહાં ગુણખાણાઆતમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org