________________
દેવવંદનમાલા
લક્ષ્મી નિધાન ના ઇતિ ચૈત્યવંદન પાપ
જકિંચિત્ર નમુત્થણું જાવંતિ કહી, ખમાસમણ દઈ જાવંત નમેષ્ઠ કહી સ્તવન કહેવું તે આ પ્રમાણેછે અથ શ્રી મતિજ્ઞાનનું સ્તવન છે
| | રસિયાની દેશી | પ્રણમો પંચમી દિવસે જ્ઞાનને, ગાજે જગમાં રે જેહ છે સુજ્ઞાની છે શુભ ઉપયોગ ક્ષણમાં નિર્જરે, મિથ્યા સંચિત ખેહ . સુ ૧ પ્રણવ સંતપદાદિક નવદ્વારે કરી, મતિ અનુગ પ્રકાશા સુત્રો નય
વ્યવહારે આવરણ ક્ષય કરી, અજ્ઞાની જ્ઞાન ઉલાસ છે સુ પરા પ્રણવ | જ્ઞાની જ્ઞાન લહે નિશ્ચય કહે, દો નય પ્રભુજીને સત્ય છે સુ છે અંતરમુહૂર્ત રહે ઉપયોગથી, એ સર્વ પ્રાણીને નિત્ય સુ | ૩ | પ્રણવ છે લબ્ધિ અંતરમુહૂર્ત લેધુપણું, છાસઠ સાગર જિ છે સુ છે અધિકે નરભવ બહુ વિધ જીવને, અંતર કદિયે ન દિઠું છેસુત્રો પ્રણ છે સંમતિ સમયે એક બે પામતા, હોય અથવા નવિ હોય સુ તે ક્ષેત્ર પલ્યોપમ ભાગ અસંખ્યમાં, પ્રદેશ માને બહુ જોય છે સુવ છે એ છે પ્રણવ મતિજ્ઞાન પામ્યા જીવ અસંખ્ય છે, કહ્યા પડિવાઈ અનંત છે સુ છે સર્વ આશાતન વરજે જ્ઞાનની, વિજયલક્ષ્મી લહા સંત 1 સુ૦ ૬ પ્રણવ છે - ઈતિ શ્રી મતિજ્ઞાનસ્તવન છે .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org