________________
જ્ઞાનપંચમી દેવવંદન
૧૩
પછી જયવીયરાય કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણુસંદિસહ ભગવન્! શ્રી મતિજ્ઞાન આરાધનાર્થ કાઉસ્સગ્ગ. કરૂં? ઈચ્છે ! શ્રીમતિજ્ઞાનઆરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવરિઆએ અને અન્નત્થ ઉસસિએણું કહી એક લેગસ્તને ચંદમુનિમ્મલયર સુધીને અને ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ કરી કાઉસગ્ગ મારી નમેહતા સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ કહી થાય કહેવી, તે નીચે પ્રમાણે.
છે અથ થઈ (શ્રી શખેશ્વર પાસે જિનેસર-એ દેશી)
શ્રી મતિજ્ઞાનની તત્ત્વ ભેદથી, પર્યાયે કરી વ્યાખ્યાજી ચઉવિ દ્રવ્યાદિકને જાણે, આદેશ કરી દાખ્યાજી માને વસ્તુ ધર્મ અનંતા, નહી અજ્ઞાન વિવેક્ષા છો તે મતિજ્ઞાનને વંદો પૂજે, વિજયલક્ષ્મી. ગુણ કક્ષા ના ઇતિ સ્તુતિ
પછી ખમાસમણ દઈ એક ગુણને દુહો કહી, પછી બીજું ખમાસમણ દેઈ બીજે ગુણ વરણવ છે એ રીતે મતિજ્ઞાન સંબંધી અઠાવીશ ખમાસમણ દેવાં. તેની પીઠિકાના દુહા પ્રથમ કહેવાના તે આ પ્રમાણે ' .
દૂહા ! ... ' શ્રી મૃતદેવી ભગવતી, જે બ્રાહી લપિરૂપ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org