________________
દેવવંદનમાલા આચાર્ય વિજયલક્ષ્મી સૂરિકૃત અથ શ્રી જ્ઞાનપંચમીદેવવંદના પ્રારંભ
- તે પ્રથમ વિધિ ' પ્રથમ બાજઠ અથવા ઠવણી ઉપર રૂમાલ ઢાંકી પાંચ પુસ્તક મૂકીને વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરીએ, વળી પાંચ દીવેટને દી કરીએ, તે દી જયણ પૂર્વક પુસ્તકને જમણે પાસે સ્થાપીએ અને ધૂપધાણું ડાબે પાસે મૂકીએ, પુસ્તક આગળ પાંચ અથવા એકાવન સાથીયા કરી ઉપર શ્રીફળ તથા સોપારી મૂકીએ, યથાશક્તિ જ્ઞાનની દ્રવ્ય પૂજા કરીએ, પછી દેવ વાંદીએ અને સામાયિક તથા પિસહ મધ્યે વાસપૂજાએ પુસ્તક પૂછને દેવ વાંચીએ, અથવા દેહરા મધે બાજોઠ ત્રણ ઉપરાઉપર માંડી, તે ઉપર પાંચ શ્રી જિનમૂર્તિ સ્થાપીએ તથા મહાઉત્સવથી પિતાને ઠામે સ્નાત્ર ભણાવીએ, પ્રભુ આગળ જમણી તરફ પુસ્તક માંડ્યું છે, તેની પણ વાસક્ષેપ પ્રમુખે પૂજા કરીયે, તથા ઉજમણું માંડયું હોય ત્યાં પણ યથાશક્તિ જિનબિંબ આગળ લઘુ સ્નાત્ર ભણાવીને અથવા સત્તરભેદી પૂજા ભણાવીને પછી શ્રીસૌભાગ્ય પંચમીના દેવ વાંધીએ. છે હવે દેવ વાંદવાને વિધિ કહે છે
પ્રથમ પ્રકટ નવકાર કહી ઈરિયાવહી. પડિઝમી એક સાગરસને કાસગ્ન કરે, ન આવડે તે ચાર નવકારને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org