________________
દિવાલીનાં દેવવંદન દીપ સંભાર ભવિમા૪સમળા સુમતિ સુનિતા હેજશું રે લાલ, મન ઘરમાં કરો વાસ ભવિલા વિરતિ સાહેલી સાથશું રે લાલ,અવિરતિ અલછી નિકાસ ભવિભાપો સમ મૈત્રાદિકની ચિતનારે લાલ, તેહ ભલા શણગાર ભવિ૦ દર્શનગુણ વાઘા બન્યારે લાલ, પરિમલ પર ઉપગાર ભવિ૦૬u સમો પૂર્વસિદ્ધ કન્યા પખેરે લાલ, જનઈયા અણ ગાર ભવિના સિદ્ધશિલા વર વેદિકારે લાલ, કન્યા નિવૃત્તિ સાર ભવિ કાસમને અનંત ચતુષ્ટય દાય રે લાલ શુદ્ધા વેગ નિષેધ ભવિ. પાણિગ્રહણ પ્રભુજી કરે રે લાલ, સહને હરખ વિબોધ
ભવિગત સમળા ઈણિ પરે પર્વ દીપાલિકા રે લાલ કરતાં કેડિ કલ્યાણ ભવિશે જ્ઞાનવિમલ પ્રભુ ભક્તિ શું રે લાલ, પ્રગટે સકલ ગુણ ખાણ ભવિ. તેલા સમ૦ ને ઈતિ છે
છે અથ તૃતીય ચૈત્યવંદન |
જીવો. જીવર, અછે મનમાંહિ | સંશય વેદ પદે કરી, કહી અર્થ અભિમાન વાર્યો. શ્રી મહાવીર સેવા કરી, ગ્રહી સંયમ આપ તાર્યો. ત્રિપદી પામી ગુંથીયા દૂર ચઉદ ઉદારોનય કહે તેમના નામથી, હેાયે ય જયકાર રાતિ ગૌતમ ચૈત્યવંદનત્રયમ છે ઇતિ શ્રી દિવાલીનાં દેવ વાંદવાનો વિધિ સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org