________________
દિવાલીનાં દેવવંદના ફલ પામીયે, જિન ધ્યાને રહીયેધીરવિમલકવિરાજન,જ્ઞાનવિમલકહિએલાઈતિવીરજિન સ્તવના
પછી અદ્ધ જયવીયરાય કહેવા..
પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં ! ઈ, કહી ત્રીજું ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણે.
છે તૃતીય ચૈત્યવંદના શ્રી સિદ્ધાર્થ તૃપકુલતિલે, ત્રિશલા જસ માતા હરિ લંછન તનુ સાત હાથ, મહિમા વિખ્યાત છે ત્રીશ વરસ ગ્રહવાસ ઠંડી,લીએ સંયમ ભાર છે બાર વરસ છઘસ્થ માન, લહી કેવલ સારો ત્રીશ વરસ એમ સવિ મલી એ, બહોતેર આયુ પ્રમાણ દિવાલી દિન શિવ ગયા, કહે નય તેલ ગુણ ખાણનારા ઈતિ ચૈત્યવંદનત્રય. ૧
| ઈતિ પ્રથમ જોડે છે | અવ બીજે જડ છે આ બીજા છેડામાં પણ પ્રથમ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરૂં? ઈચ્છે કહી પ્રથમ ચૈત્યવંદન ' કહેવું વિગેરે પ્રથમના જેડાની પેઠે સર્વ વિધિ કરવી. - અચ પ્રથમ ચૈત્યવંદન નમ ગણધર નમો ગણધર,લબ્ધિ ભંડારાઇદ્રભૂતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org