________________
દેવવંદનમાણ મહિમા નિ,વડ વજીર મહાવીર કેરા ગૌતમગે ઉપન્યા, ગણિ અગ્યાર માંહે વડેરે પા કેવલજ્ઞાન લઘુ જિણે, દિવાલી પરભાત છે જ્ઞાનવિમલ કહે જેહના, નામ થકી સુખશાતા
છે અથ દ્વિતીય ચૈત્યવંદન ઈંદ્રભૂતિ પહિલે ભણું, ગૌતમ જસ નામ છે ગોબર ગામે ઊપન્યા, વિદ્યાનાં ધામ છે પંચ સયા પરિવારશું, લેઈ સંયમ ભાર વરસ પચાસ ગૃહ વસ્ય, વ્રતે વર્ષ જ ત્રીશા બાર વરસકેવલ વર્યાએ, બાણું વરસ સવિ આય છે નય કહે ગૌતમ નામથી, નિત્ય નિત્ય નવનિધિ થાય તેવા
છે અથ પ્રથમ થઈ જડે છે ઈંદ્રભૂતિ અનુપમ ગુણ ભર્યા, જે ગૌતમ ગેત્રે અલંકર્યા. પંચશત છાત્રશું પરિવર્યા, વીર ચરણ લહી ભવજલ તર્યા ઘા ચઉ આઠ દશ દોય જિનને સ્તવે, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂરો સંભવ આદિ અષ્ટાપદ ગિરિયે વલી જે ગૌતમ વંદે લળી લળીરા ત્રિપદિ પામીને જેણે કરી, દ્વાદશાંગી સકલગુણે ભરી દયે દીક્ષા તે લહે કેવલસિરિ, તે ગૌતમને હું અનુસરી ૩ જક્ષ માતંગને સિદ્ધાયિકા,સુવિ શાસનની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org