________________
દિવાલીનાં દેવવંદન
પછી બેસી નમુત્થણું કહી અરિહંત ચેઈઆણું અસ્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ કરી પારી નમેહંતુ કહી બીજા જેડાની પ્રથમ ય કહેવી. ત્યારપછી લેગસ્ટસવ્વલેએ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી બીજા છેડાની બીજી ય કહેવી. પછી પુખરવરદી સુઅસ્ટ ભગવઓ, અશ્વત્થ કહી એક નવકારને કાઉસ્સગ કરી પારી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણં વૈયાવચ્ચ૦ તસ્સ ઉત્તરીય અન્નત્થ૦ કહી પારી નમે હા કહી એથી ય કહેવી. એ રીતે પૂર્વની પેઠે ચારે ય કહેવી.
છે અથ દ્વિતીય વીરસ્તુતિ | જય જયભવિ હિતકર, વીર જિનેશ્વર દેવા સુર નરના નાયક જેની સાથે સેવા કરુણ રસકંદ,વદે આણંદ આણી " ત્રિશલાસુત સુંદર, ગુણમણિ કરે ખાણીપલા જસ પંચકલ્યાણક દિવસ વિશેષ સુહાવે છે પણ સ્થાવર નારક, તેહને, પણ સુખ થાવે છે તે
એવન જનમ વ્રત, નાણું અને નિર્વાણ સવિ જિનવર કેરાં, એ પાંચે અહિડાણ મારા જિહાં પાંચ સમિતિ યુત, પંચમહાવ્રત સાર છે જેમાં પરકાશ્યા, વલિ પાંચે વ્યવહાર | પરમેષ્ટિ અરિહંત, નાથ સર્વશને પાર છે એહ પંચ પદે લહ્યો, અગમ અર્થ ઉદાર ૩ માતંગ સિદ્ધાઈ દેવી જિનપદ સેવી છે દુખ દુરિત ઉપદ્રવ, જે ટાલે નિતમેવી છે શાસન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org