________________
તીવાલી પર્વની કથા
જ્યોતિને લીધે તે રાત્રી ઉધોતવાળી થઈ. તેમ જ “મેરઈયાં મેરઈયા એ દેવેના મુખથી કેલાહલ થયે. તેથી, કેમાં દીવાના મેરઇયાં કરવાની પ્રથા શરૂ થઈ
હવે શ્રી ગૌતમ સ્વામી દેવેના મુખથી ભગવંતનું. નિર્વાણ જાણને વિચારવા લાગ્યા કે “હે પ્રભુ! મને અંતકાલે વેગળે કાઢો! તમારે ભક્ત તેને જ તમેએ દર કાઢ્યો. હું તમારા મેક્ષમાં ભાગ તે પડાવવાને નાતે. વીર વીર એ પ્રમાણે બોલતાં બોલતાં વિચાર આવ્યો કે પ્રભુ તે વીતરાગ હતા અને હું તે રાગવાળે છું. વીત--- રાગને સ્નેહ ક્યાંથી હોય? મારી જ મેટી ભૂલ હતી કે અત્યાર સુધી હું સમજે નહિ. એ પ્રમાણે એકત્વ ભાવનામાં આગળ વધતાં ક્ષપક શ્રેણીમાં ચઢી કેવલજ્ઞાન પામ્યા. આ કારતક સુદ ૧ ની પ્રાતઃકાલને સમય હતે..
આ પ્રમાણે પ્રભુ શ્રી મહાવીર સ્વામીના મેક્ષ, કલ્યાણક નિમિત્તે આસો વદ અમાસના દિવસે દીપાલિકાદિવાળીનું પર્વ લોકેમાં શરૂ થયું. વળી દેવેએ તે વખતે. ભગવાનને નિર્વાણ મહત્સવ કર્યો. તથા સુદ પડવાને દિવસે ગૌતમ સ્વામીને કેવલ મહત્સવ કર્યો, તેથી. લેકેમાં આ દીવાળી પર્વ શરૂ થયું.
પ્રભુનું નિર્વાણ સાંભળીને ભગવંતના ભાઈ નંદિન- વર્ધન રાજાએ શેકાકુલ થઈને પડવાને દિવસે ઉપવાસ કર્યો. સુદર્શના બહેને કારતક સુદ બીજને દિવસે નંદિવર્ધનને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org