________________
દેવવંદનમાંથી
આ વદ અમાવાસ્યાને દિવસે પલાંઠી વાળીને બેઠા. તે વખતે ત્યાં આવેલા શકે કહ્યું “હે ભગવન્! આપના મરણ નક્ષત્ર ઉપર બે હજાર વર્ષની સ્થિતિને ત્રીસમે. ભસ્મગ્રહ આવશે તે ઘણે શુદ્ર છે, માટે એક મુહૂર્ત માત્ર આયુષ્ય વધારે તે પાછળ શિષ્યાદિક ચતુર્વિધ સંઘને પીડા થશે, તે મારાથી પણ ટાળી શકાશે નહિ”
- તે વખતે પ્રભુએ કહ્યું કે “હે ઈન્દ્ર! આ વાત ત્રણ કાળમાં કદાપિ બને તેમ નથી. કારણ કે આયુષ્યમાં એક સમયને વધારે કરવાને પણ કઈ સમર્થ નથી. વળી ભાવી કાળમાં જે બનવાનું છે તે પણ બન્યા વિના રહેવાનું નથી. - ત્યાર પછી પ૫ અધ્યયન પુણ્ય ફળ વિપાકનાં અને ૫૫ અધ્યયન પાપ ફળ વિપાકનાં કહ્યાં. ત્યાર પછી ત્રણ યોગને રૂંધી ચૌદમા અગી ગુણઠાણે પાંચ હસ્વાક્ષર કાલા રહીને સર્વ કર્મને ક્ષય કરી પ્રભુ મેક્ષે ગયા.
આ આસો વદ અમાસની રાતને કાળ હતે.
તે દિવસે નવમલકી જાતિના રાજા તથા નવલેચ્છક જાતિના રાજાએ તથા કાશી કેશલના અધિપતિ પ્રભુને. વાંદવા આવ્યા હતા. તે પિસહ ઉપવાસ કરીને રહ્યા હતા. તેમણે ભગવંતનું નિર્વાણુ સાંભળ્યું. તેથી જાણ્યું કે ભાવ ઉલોત તે ગયે, પણ દીપકને દ્રવ્ય ઉઘાત કરે. એમ. વિચારી દીવા કર્યા. વળી ભગવાનને નિર્વાણ મહત્સવ કરવા માટે આકાશ માર્ગે જતા આવતા દેવ દેવીઓની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org