________________
દીવાલી પર્વની કથા. કર્યું. ત્યાં પિતાનું અલ્પ આયુષ્ય જાણીને અંત કાલ વખતે પ્રભુએ સોલ પહોર સુધી દેશના દીધી.
તે વખતે પુણ્યપાલ નામે રાજા ત્યાં આવ્યું. તેણે પૂછયું કે “હે ભગવંત મેં આજે આઠ સ્વપ્ન જોયાં છે, તે સ્વપ્નને અર્થ મને કહે.” તે વખતે પ્રભુએ તે આઠ સ્વપ્નને ભાવાર્થ સમજાવ્યું. તેમાં આ પાંચમા આરામાં કેવી સ્થિતિ પ્રવર્તશે તેનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું.
તે વખતે ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું. કે આપના નિર્વાણ પછી શું થશે તે જણાવે. તે વખતે લગવાને પિતાની પાટે સુધર્મા સ્વામી થશે. તે પછી જંબૂસ્વામી, તે પછી પ્રભવસ્વામી, તેમની પાટે શય્યભવસૂરિ. તે પછી ચશેભદ્રસૂરિ વિગેરેથી માંડીને આર્યમહાગિરિજી સુધી પરંપરા જણાવી. બીજા પણ અનેક જાતના પાંચમા આરામાં બનનારા બનાવે તથા છેવટે કલકનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યું. ' - હવે પ્રભુએ પિતાને મેક્ષ ગમન કાલ નજીક જાણીને તથા ગૌતમ સ્વામીને પિતાના ઉપર ઘણે સ્નેહ છે એમ -જાણીને પાસેના ગામમાં દેવશર્મા નામે બ્રાહ્મણ રહે છે તેને પ્રતિબંધ કરવાને ગૌતમસ્વામીને આજ્ઞા આપીને મોકલ્યા.
પ્રભુ શ્રી મહાવીર સ્વામી ૩૦ વર્ષ ગૃહસ્થાવાસમાં, સાડા બાર વર્ષ છદ્મસ્થપણામાં, ૩૦ વર્ષ કેવલી અવસ્થામાં એમ સર્વ મળી કુલ તેર વર્ષાધિકા આયુષ્ય પૂરું કરીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org