________________
દેવંદનમાલા
એવું તેમનું નામ પાડ્યું. પ્રભુએ ઘોર ઉપસર્ગો સહન કર્યા તથી દેવેએ મહાવીર એવું નામ પાડયું. અનુક્રમે યૌવન પામી જશેદા નામે રાજકન્યા પરણ્યાં. સુદર્શના નામે એક પુત્રી તેમને થઈ. તેમને નંદિવર્ધન નામે મેટા ભાઈ હતા.
જ્યારે ભગવાન અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે તેમના માતા પિતા મરણ પામ્યા. ભગવાન ગર્ભમાં હતા ત્યારે તેમણે એ અભિગ્રહ કર્યો હતો કે માતા પિતા જીવતા હશે ત્યાં સુધી ચારિત્ર લેશું નહિ. એ અભિગ્રહ પૂરે થવાથી મોટા ભાઈના આગ્રહથી બે વર્સ ઘરવાસમાં રહ્યાં. તે વખતે લેકાંતિક દેએ “હે ભગવન્! ધર્મ તીર્થ પ્રવર્તાવે એમ પ્રાર્થના કરી.
“પ્રભુએ સંવત્સરી દાન આપી કારતક વદ ૧૦ ને દિવસે દીક્ષા લીધી. તે વખતે તેમને ચોથું મન પર્યવ જ્ઞાન ઊપન્યું. દીક્ષા લીધા પછી સાડાબાર વર્ષ સુધી તપ કર્યું. તે દરમિયાન તેમણે અનેક ઘર ઉપસર્ગો સહન કર્યા. ત્યાર પછી જુવાલિકા નદીના તીરે શુકલ ધ્યાન ધ્યાવતાં તેમને કેવલજ્ઞાન ઉપર્યું. તે વશાખ સુદ દશમને દિવસ હતે.”
તે પ્રસંગે દેવોએ સમવસરણની રચના કરી. તે વખતે ઈંદ્રભૂતિ વિગેરે અગિયાર ગણધરે થયાં. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ત્યાર પછી ત્રીસ વર્ષ સુધી કેવલીપણે વિચરીને છેલ્લું ચોમાસું પાવાપુરીમાં હસ્તિપાલ રાજાની સભામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org