________________
દેવવંદનમાલા ચારિત્ર કેમ ફળદાયી થયું તે હું જાણતો નથી.” - આચાર્યે કહ્યું કે “રાજન ! પૂર્વ ભવમાં તું ભિક્ષુ હતે. ભીખ માગવા છતાં તને કઈ ખાવા આપતું નહોતું. એક વાર તું ઘણે ભૂખ્યું હતું. પરંતુ તેને કઈ ખાવાનું, આપતું ન હતું. એવામાં ગેચરી લેવા. માટે નીકળેલા સા ધુઓને તેં જોયા. તેઓને લેકે આદરથી બેલાવી લાડવા. - વિગેરે આપે છે, તેથી તે વિચાર કર્યો કે હું ઘેર ઘેર માગું છું છતાં કેઈ કાંઈ આપતું નથી અને આ સાધુઓને લોકે આદરપૂર્વક બેલાવીને આપે છે, આ સાધુઓને ઘણુ લાડવા મળે છે, માટે હું તેમની પાસે માગું. એમ વિચારી અમારા ઉપાશ્રયે આવીને તે લાડવા માગ્યા. અમે તેને કહ્યું કે અમારા જે થાય તે ખાવાનું આપીએ. તેથી ખાવાની લાલચે તે અમારી પાસે દીક્ષા લીધી. અમે તને લાડવા ખાવા આપ્યા. ઘણે ભૂખે હેવાથી તે હદ ઉપરાંત લાડવા ખાધા, તેથી રાત્રીએ વિચિકા (ઝાડા, ઉલટી) થઈ. સાધુએ તથા શ્રાવકે તારી યાવચ્ચ કરવા લાગ્યા. તે વખતે તે વિચાર કર્યો કે “મને કઈ ખાવાનું પણ આપતું નહોતું, પરંતુ મેં આ વેશ ધારણ કર્યો તે સાધુઓ તથા શ્રાવકે મારી કેટલી વેયાવચ્ચ કરે છે, આ સાધુ વેશ ઘણો ઉત્તમ છે. આવાં શુભ વિચારમાં તેજ રાત્રીમાં મરણ પામી તું અહીં સંપ્રતિ રાજા થયે છે. આ પ્રમાણે તે ચારિત્રના કારણભૂત સાધુ વેશની અનુમોદના કરી તેનું આ ફળ
ગયું છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org