________________
દીવાલી પર્વની કથા
પણામાં બનાવ્યા છે. તે સિવાય અનેક સ્તવને, સજઝા, થે વિગેરે બનાવ્યા છે. આ પ્રમાણે ગુજરાતી પદ્ય સાહિત્યમાં તેમણે મોટો ફાળો આપે છે. તેમનું વિશેષ ચરિત્ર જાણવા ઈચ્છનારે વિજાપુરને ઈતિહાસ તથા પં. મુક્તિવિમલગણું સંગૃહિત પ્રાચીન સ્તવન સંગ્રહ જેવા.
દીવાલી પર્વની કથા ઉજજયિની નામની મોટી નગરી હતી. તેમાં સંપ્રતિ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં જીવિતસ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે આર્યસહિત નામના આચાર્ય આવ્યા હતા. એક વખતે રથયાત્રાને વરઘોડો નીકળે તે વરઘોડામાં આર્યસુહસ્તિસૂરિ સંઘ સાથે ચાલતા હતા. રાજા પિતાના મહેલના ગેખમાંથી વરઘોડે જોઈ રહ્યો હતે. વરઘોડામાં આર્યસુહસ્તિ સૂરિને જોઈને સંપ્રતિ રાજાને વિચાર થયે કે આ વેશ મેં કઈક સ્થળે જે છે. વિચારમાં તલ્લીન થતાં, તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. પિતાને પૂર્વ ભવ છે. તેથી આર્યસુહસ્તિ જે પિતાના પૂર્વ ભવના ગુરૂ હતા તેમને ઓળખ્યા.
ગુરૂને ઓળખીને સંપ્રતિ રાજા નીચે આવી ગુરૂને નમીને કહેવા લાગ્યા કે “મને ઓળખે છે?” ગુરૂએ કહ્યું કે “દેશના રાજાને કણ ન જાણે?” રાજાએ કહ્યું કે હું જાણવાનું કહેતા નથી. ગુરૂએ શ્રુતના ઉપગથી જાણીને કહ્યું કે “તું મારે શિષ્ય હતે.” રાજાએ પૂછયું કે મને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org