________________
પદ્રવિજયજી જીવન વૃત્તાંત પાટણ, સિદ્ધપુર, સાણંદ, લીંમડી, વિસનગર, રાધનપુર, અમદાવાદ વિગેરે સ્થળેએ મુખ્યત્વે તેઓનાં ચાતુર્માસ (માસ) થયાં છે.
તેઓએ તેમના જીવનમાં સુરત, રાધનપુર, પાટણ, ઘઘા, પાલીતાણા, અમદાવાદ વિગેરે ઠેકાણે સેંકડે બિબેની પ્રતિષ્ઠા, ઉપધાન, ઉજમણો વિગેરે કરાવેલ છે. તેમજ ૧ જયાનંદ કેવલી ચરિત્ર ગદ્ય, ૨ જયાનંદ કેવલીને રાસ સં. ૧૮૫૮.૩ સમરાદિત્ય કેવલીને રાસ વગેરે ભાવાવાહક અનેક પ્રકારનું ગેય [ ગળ] ગુર્જર સાહિત્ય સર્યું છે. જે આજે પણ અનેક ભવ્ય પુરૂષમાં કંઠસ્થ થઈ પ્રચાર પામી રહ્યું છે. તેઓ સં. ૧૮૬રના ચૈત્ર સુદ ૪ના દિવસે પ્રતિક્રમણ બાદ કાળધર્મ પામ્યા.
દીવાળી દેવવંદનના કર્તા
શ્રી જ્ઞાનવિમલસૂરિ આ સૂરિને જન્મ સં. ૧૯૯૪માં ભિન્નમાલ શહેરમાં થયે હતું. તેમનું નામ નાથુમલ હતું. તેમના પિતા -વાસવ શેઠ અને માતાનું નામ કનકાવતી હતું. તેમની વિશા ઓશવાળ જ્ઞાતિ હતી. તેમણે સં. ૧૭૦રમાં આઠ વર્ષની ઉંમરે ધીરવિમલ પાસે દીક્ષા લીધી. નવિમલ નામ પાડ્યું. તેમણે અમૃતવિમલગણ તથા મેરૂવિમલગણી પાસે અભ્યાસ કર્યો. તેમને સં. ૧૭૨૭ના મહા વદી ૧૦ મેં તપાગચ્છાપતિ આચાર્ય વિજયપ્રભસૂરિએ સાદી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org