________________
. દેવવંદનમાલા
ધર્મ કાર્ય, પાંચ કેડી ગુણાં ફલનાં આપનાર થાય. જે પ્રાણી શુદ્ધ વિધિએ ચત્રી પૂનમનું આરાધન કરે તે જીવ પિતાને સ્થાનકે બેઠે થક ભાવના ભાવતે પણ તીર્થયાત્રાનું ફૂલ પામે છે ઈતિ ચેત્રી પૂનમનું વ્યાખ્યાન સંપૂર્ણ
માસી દેવવંદનના રચનાર , પં. પદ્મવિજયજી
" આ જ રાજનગરમાં શામળદાસ (શામળા)ની પળમાં શ્રેષ્ઠી ગણેશ અને તેમની પત્ની ઝમકુ આદર્શ દંપતી હતા. તેમને ત્યાં સંવત્ ૧૭૯૨ના ભાદરવા સુદી ૨ના દિવસે પુત્રને જન્મ થયે. તેમનું પાનાચંદ નામ રાખ્યું. આ પાનાચંદની છ વર્ષની ઉંમર થતાં તેમની માતા મૃત્યુ પામ્યાં તેથી તેમની માસી જીવીબાઈની છત્રછાયામાં ઉછરતાં તેઓ ધર્મ સંસ્કાર પામ્યા, માસી સાથે વ્યાખ્યાને જતાં મહાબલ મુનિને અધિકાર સાંભળી વરાગ્ય પામી સંવત ૧૮૦૫ના મહા સુદી અને દિવસે પાછા વાડીમાં ઉત્તમવિજય પાસે દીક્ષા લીધી. છેધાર્મિક સંસ્કૃત ન્યાય વિગેરેના સારા અભ્યાસ પછી વિદ્વાન પદ્મવિજયજીને રાધનપુરમાં વિક્રમ સંવત ૧૮૧૦ માં તપગચ્છમાં તે વખતના બિરાજમાન આચાર્ય વિજય ધ સરિએ પંડિત પદ આપ્યું. - 3 સુરત, બુરાનપુર, ઘોઘા, પાલીતાણા, પાલનપુર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org