________________
૩૬
દેવવંદનમાલા કર્તવ્ય કરવાં. પછી પારણાને દિવસે મુનિમહારાજને વહેરાવીને પોતે પારણું કરવું. એવી રીતે પનર વર્ષ તપસ્યા કરવી. તપસ્યા પૂર્ણ થવાથી શક્તિ પ્રમાણે ઉજમણું કરવું. એથી જે દરિદ્રી હોય તે ધનવાનું થાય. પુત્ર, કલત્ર, સૌભાગ્ય, યશ, કીર્તિ વધે. દેવતાનાં સુખ અને મેક્ષનાં સુખ પામે. વલી સ્ત્રીને ભરતારને વિયેગ ન થાય. રેગ, શેક, વિધવાપણું, મૃતવત્સાપણું ઈત્યાદિ દેને નાશ થાય. વળી વિષકન્યાપણું તથા ભૂત, પ્રેત, શાકિની, ડાકિની આદિકના સર્વ દેષ વિલય પામે. જે પ્રાણુ ભાવે કરી ચત્રી પૂનમનું આરાધન કરે, તે પ્રાણી મેક્ષનાં સુખ પામે.
એવી પુંડરીક ગણધરની વાણી સાંભળીને તે કન્યા હર્ષવંત થઈ કહેવા લાગી કે હે મહારાજ ! એ તપ હું કરીશ. એમ ગુરૂ પાસે તપ અંગીકાર કરી માતાપિતા સહિત ગુરૂને નમસ્કાર કરી પોતાને ઘેર જઈ તે દિવસ આથી
ત્રી પૂનમનું આરાધન કર્યું. તપ પૂર્ણ કરી ઉજમણું કર્યું. શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી, શ્રીત્રાષભદેવસ્વામીનું ધ્યાન ધરતી રહી. છેવટે અનશન કરી આયુ પૂર્ણ થયે સૌધર્મ દેવલેકે દેવતાપણે જઈ ઉપની. તિહાં દેવતા સંબંધી ભેગ ભેગવી આયુ પૂર્ણ કરી મહા વિદેહને વિષે સુકચ્છ વિજયે વસંતપુર નગરમાં નરચંદ્ર રાજાના રાજ્યને વિષે તારાચંદ નામના શેઠ વસે છે તેની તારા નામે ભાર્યા છે, તેની કૂખે પુત્રપણે ઉપજશે. તેનું નામ પૂર્ણચંદ્ર થશે, બહેતર કલાએ પરિપૂર્ણ થશે, પશ્વર કેરી દ્રવ્ય પામશે, પનર રરીઓ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org