________________
૩૪
જવદનમાલા
- જંબૂઢીપે પૂર્વ મહાવિદેહે ચંદ્રકાંતા નામની નગરીને.. સમરથસિંહ નામે રાજા છે. તેને ધારણી નામે શરી છે. તેજ નગરમાં એક મહા ધનવંત પરમશ્રાવક ધનાવહ નામે શેઠ રહે છે. તેની એક ચંદ્રશ્રી અને બીજી મિશ્રી એવે નામે એ સ્ત્રીઓ છે, એક દિવસે ચંદ્રશ્રી કામવિકારને વશ થઈ થકી મર્યાદા મૂકી પિતાની શકય મિત્રશ્રીને પતિ પાસે જવાને વારે તે તેને ઉલ્લંઘન કરી પિતે ભરતાર પાસે આવી. તે વારે તેને ભરતારે કહ્યું કે આજ તે તારો વારે નથી, માટે મર્યાદા મૂકીને કેમ આવી? તે સાંભળી ચંદ્રશ્રી કામવશ થતી કહેવા લાગી કે એમાં શાની મર્યાદા? તે વારે શેઠે કહ્યું કે કુલવંતને મર્યાદા છેડવી યુક્ત નહીં. તે સાંભળી ચંદ્રશ્રી સંતોષ રહિત થઈ રેષે ભરાતી થકી મલિન પરિગણામે મુખ વિલખું કરીને મિત્રશ્રી ઉપર ઘણે જ ઠેષ ધરવા લાગી. કેટલાક દિવસ પછી તે ચંદ્રશ્રીએ પિતાના પિતાને ઘેર આવીને મંત્ર, યંત્ર, તંત્ર, કામણ, ડુંમણ કરીને મિત્રશ્રીના શરીરમાં ડાકણને પ્રવેશ કરાવ્યું. તેથી મિત્રશ્રીના શરીરની સર્વ શેભા જતી રહી, તે જોઈ ભરતાર પણ મિત્રશ્રીને ત્યાગી ચંદ્રશ્રીને વશ થઈ ગયે. પાછળથી ભરતારે પણ કેટલાક દિવસે તે સ્વરૂપ જાણ્યું, તેથી તેણે ચંદ્રશ્રીને -ત્યાગી દીધી. હવે ચંદ્રથી શ્રાવકધર્મ પાલતી થકી પણ તે પાપ આલેયા વિના જ મરણ પામીને આ તારી પુત્રીપણે આવી ઉપની છે. એણે પૂર્વ ભવમાં મિત્રશ્રીને પતિને ગિ પડ્યો તેથી એ વિષકન્યા થઇ છે એને ભરતારને પશે તોર હો પણ. ભરતાર એનું મુખ જોવાની પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org