________________
૨૬૨
દેવવંદનમાલા.
-
-----
-
અભિનંદન સ્વામ લીએ જસ નામ, સરે સવિ કામ ભવિકતણેવિનીતા જસ ગામ નવલકે ઠામ, કરે ગુણગ્રામ નરિંદ ઘણે મુનીસરભૂપ, અનુપમરૂપ. અકલ સ્વરૂપ, જિહંદતણે, કહે નય પ્રેમ ધરી બહુ પ્રેમ, નમે નર પાવન મુખ ઘણે. ૪ મેઘ નરિદ મલ્હાર વિરાજિત, સેવન વાન સમાન તનુ, ચંદ સુચંદ વદન સુહાવત, રૂ૫ વિનિર્જિત કામતનુ; કર્મકી કેડ સવિ દુઃખ છેડ, નમે કર જેડ કરી ભગતિ, વંશ ઈક્વાકુ વિભૂષણ સાહેબ, સુમતિ જિનંદ ગચે મુગતિ. ૫ હિંસાદ તુલ્ય રંગ રતિ અર્ધ રોગ, ,
રંગ અઢીસે ધનુષ ગંગ દેહ કે પ્રમાણ છે ઉગતે દિણંદ રંગ લાલ કેસુ ફૂલ રંગ,
રૂપ છે અનંગ ભંગ અંગ કેરે વાન હે; ગંગ તરંગ રંગ દેવનાથહિ અભંગ,
જ્ઞાન કે વિશાલ રંગ શુદ્ધ જાક ધ્યાન હે; નિવારીએ કલેશ સંગ પદ્મપ્રભ સ્વામી ધીંગ,
રીઝીએ સુમતિસંગ પઘકેરે ભાણ હે. ૬ જિકુંદ સુપાસતણું ગુણ રાસ ગાવે, ભવિ ભાસ આણંદ ઘણે, ગમે ભવિ પાસ મહિમા નિવાસ, પૂરે સવિ આસ કુમતિ પણે ચિહું દિસે વાસ સુગંધ સુખાસ, ઉસાસ નિસાસ નિણંદતણે, કહે નય ખાસ મુનીંદ સુપાસ તણે જસ વાદ સદૈવ ભણે. ૭ ચંદ્ર ચંદ્રિકા સમાન રૂ૫ શલસેં સમાન,
દેઢ ધનુષ માન દેહક પ્રમાણ હે; ચંદ્રપ્રભસ્વામી નામ લીજીએ પ્રભાત જામ,
પામીએ સુઠામ ઠામ નામજ સમાન હે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org