________________
ચોવીશ જિનેશ્વરના છંદ
:
૨૬૩
મહાસેન અંગજાત લહમણાભિધાન માત,
જગમાં સુવાસ વાત ચિહું દિશે વાત છે, કહે નય છેડી તાંત ધ્યાઈએ જે દિનરાત,
પામીએ તે સુખ સાત દુઃખકે મીટાત છે. ૮ દૂધ સિધુ ફેન પિંડ ઉજલે કપૂર ખંડ,
ધેનું ખીરકે સુમંડ શ્વેત પદ્મખંડ હે; ગંગકે પ્રવાહ પિંડ શુજ શૈલ શુદ્ધ દંડ, - અમૃત સરસ કુંડ શુદ્ધ જાકે તુંડ છે, સુવિધિ જિણુંદ સંત કીજીએ કુકર્મ અંત,
શુભ ભક્તિ જાસ દંત વેત જાકે વાન હે, કહે નય સુણે સંત પૂજીએ જે પુષ્પદંત,
પામીએ તે સુખસંત શુદ્ધ જાકે ધ્યાન હે. ૯ શીતલ શીતલ વાણી ઘનાઘન ચાહતા હે ભવિ કેક કિશોરા; ચક્ર દિણંદ પ્રજા સુનરિદ વળી જિમ ચાહતા ચંદ્ર ચકેરા, વિધ્ય ગઇદ શશી સુરઈદ વળી સતી નિજયંત સુમેઘ મયૂરા, કહે નય નેહ ધરી ગુણ ગેહ તથા લહુ ધાવત સાહેબ મેરા. ૧૦ વિષ્ણુ ભૂપક મલ્હાર જગ જંતુ સુખાકાર,
વંશ કે શૃંગાર હાર રૂપકે. અગાર છે; છેડી સવિ ચિત્તકાર માન મેહક વિકાર,
કામ કે ધકે સંચાર સર્વ વેરી વાર હે, આદર્યો સંયમભાર પંચ મહાવ્રત સાર,
ઉતારે સંસાર પાર જ્ઞાન ભંડાર છે; અગ્યારમો જિર્ણોદ સાર ખડૂગી જવા ચિન્ડધાર,
કહે નય વારેવાર મેક્ષકે દાતાર હે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org