________________
ચોવીશ જિનેશ્વરના છંદ
શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત ચાવીશ જિનેશ્વરના છંદ
પાઈ– આર્યા બ્રહ્મસુતા ગીર્વાણ, સુમતિ વિમલ આપિ બ્રહ્માણ, કમળ કમંડળ પુસ્તક પાણિ, હું ઋણમું જેડી જુગ પાણિ. ૧
ચવીશે જિનવરતણુ, છંદ રચું સાલ ભણતાં શિવસુખ સંપ, સુણતાં મંગળમાળ.
છંદ-જાતિ સવૈયા. આદિજિર્ણદ નમે નરઈદ, સપૂનમચંદ સમાન મુખ, રામામૃતમંદ ટાળે ભવફંદ, મરુદેવી નંદ કરત સુખં; લગે જસ પાય સુરિદનિકાય, ભલા ગુણ ગાય ભાવિકજન, કંચનકાર્ય નહિ જસ માય, નય કહેનમે શ્રી આદિજિનં. ૧ અજિતનિણંદ દયાલ મયાલ, વિશાલ કૃપાલ નયન યુગ, અનુપમ ગાલ મહામૃગ ચાલ, સુભાલ સુમાનગ બહુજુર્ગ; મનુષ્યમેં લીહ, મુનસરસિંહ, અબીહનિરીહ ગયે મુગતિ, કહે નચિત્ત ધરી બહુ ભક્તિ, નમે જિનનાથ ભલી જુગતિ. ૨ એહસંભવનાથ અનાથનાથ,મુગતિકે સાથ મિલ્હે પ્રભુ મેરે, ભદધિપાજ, ગરીબનિવાજ, ભવિ શિરતાજ નિવારત ફરે; જિતરિક જાત સુસેનામાત, નમેનરજાત મીલી બહુ ઘેરે, કહે નય શુદ્ધ ધરી બહુ બુદ્ધ, જિનાવનિનાથ હું સેવક તેરે. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org