________________
દેવવંદનમાલા
I | સર્વ ગણધરેનું સાધારણ સ્તવન !
(સકલ સદા ફલ પાસ-એ દેશી) વંદુ સવિ ગણધાર, સવિ જિનવરના એ સાર; સમચરિંસંઠાણ, સવિને પ્રથમ સંઘયણ૧ ત્રિપદીને અનુસાર, વિરચે વિવિધ પ્રકારે સંપૂરણ શ્રતના ભરિયા, સવિ ભવજલનિધિ તરિયા | ૨ | કનક વર્ણ જસ દેહ, લબ્ધિ સકલ ગુણગેહ, ગણધર નામકર્મ ફરસી, અજર અમર થયાં હરસી રે ૩ છે જનમ જરા ભય વાખ્યા, શિવસુંદરી સવિ પામ્યા; અખય અનંત સુખ વિલર્સ, તસ ધ્યાને સવિ મલશે છે. ૪ પ્રહ સમે લીજે એ નામ, મનવાંછિત લહી કામ; જ્ઞાનવિમલ ઘણ કૂર, પ્રગટે અધિક સનર પાા સકલ સુરાસુર કોડી, પાય નમે કર જોડી, ગુણવંતના ગુણ કહીયે, તે શુદ્ધ સમકિત લહિયે છે ૬ છે
ઈતિશ્રી જ્ઞાનવિમલસૂરિવણ્ય વિરચિત શ્રી એકાદશ ગણધર દેવવંદન સમાપ્ત
દેવવંદન માલા સમાસા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org