________________
અગિયાર ગણધરના દેવવંદન
૨૫૯ વળી ઉપર એક અધિક ચૈત્યવંદન કહી સર્વ ગણધરનું એક દેવવંદન પણ થાય છે એ રીતે પણ વિધિ કહ્યો છે. તે આ પ્રમાણે– છે અગિયાર ગણધરનું સાધારણ ચૈત્યવંદન
એહ ગણધર એહ ગણધર, થયા અગ્યાર વીર જિનેસર કમલે, રહી ભૂગ પરે જેહ લીણા,સંશય ટાલી આપણા થયા તેહ જિનમત પ્રવીણા; ઇદ્ર મહા
ત્સવ તિહાં કરે એ, વાસક્ષેપ કરે વીર; લબ્ધિ સિદ્ધિ દાયક હેજે, જ્ઞાનવિમલ ગુણે ધીર . ૧
| સર્વ ગણધરનું સાધારણ ચૈત્યવંદન છે
સયલ ગણધર સયલ ગણધર, જેહ જગ સાર; સયેલ જિનેસર પયકમલે, રહી ભંગપરે જેહ લીણું; જિનમતની ત્રિપદી લહી,થયા જેહ સ્યાદ્વાદ પ્રવીણા; વાસક્ષેપ જિનવર કરે એ, ઇંદ્ર મહોત્સવ સાર; ઉદય અધિક દિન દિન હવે, જ્ઞાનવિમલ ગુણધાર છે ૧.
એ સર્વ ગણધરેની સાધારણ થાય છે ચૌદસયાં બાવન ગણધર, સવિ જિનવરનો એ પરિવાર ત્રિપદીના કીધા વિસ્તાર શાસન સુર સવિ સાન્નિધ્યકાર છે ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org