________________
૨૫૮
દેવવંદનમાલા
* એકાદશ ગણધર શ્રી પ્રભાસજીનું સ્તવન !
(કનક કમલ પગલાં વે-એ દેશી ) ' ગણધર જે અગ્યારમો એ,આશ પૂરણ પ્રભાસ નમે ભવિ ભાવશું એ, કોડિન ગેત્ર છે જેહનું એ, રાજગૃહે જસ વાસ છે ૧૦ મે ૧છે અતિભદ્રા જસ માવડી એ, બલભદ્ર નામે તાયો નવ પુષ્ય નક્ષત્રે જન્મીયાએ, ઘર ઘર ઉત્સવ થાય તટપરા સોલ વરસ ઘરમાં વસ્યા એ આઠ વરસમુનિરાય, ના ! સાલ વરસ રહ્યા કેવલી એ, ચાલીસ વરસ સવિ આય છેન મારા ત્રણ સય મુનિ પરિકર ભલે એ, સંપૂરણ મૃતધાર છે નવ લબ્ધિ નિધાન કંચન વને એક કરતા ભવિ ઉપગાર એ નવ છે ૪વીર છતે શિવ પામીયા એ,માસ સંલેખણ જાસ ન જ્ઞાનવિમલ કરતિ ઘણું એક સુંદર જિમ કૈલાસ છે ન પો
|| ઇતિશ્રી એકાદશ ગણધર દેવવંદન સંપૂર્ણ છે - અહીં પ્રથમ ગણધરના દેવવંદનમાં ચાર ગાથાની ચાર થાય અને પછીના દશ ગણધરના દેવવંદનમાં એકેક ગાથાની
મળીને ચૌદ ગાથાનું (માલિની ઈદે કમલબંધ) સ્તવન પણ થાય છે તેમજ અગિયાર ચૈત્યવંદનનું પણ સ્તવન થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org